પૂર્ણ વર્ગની રીતનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો: $x^{2}-(\sqrt{3}+1) x+\sqrt{3}=0$

  • A
    $\sqrt{3}, 1$
  • B
    $\sqrt{3}, \sqrt{2}$
  • C
    $\sqrt{9}, 4$
  • D
    $\sqrt{4}, 0$

Explore More

Similar Questions

જો સમીકરણ $6x^2 - 13x + m = 0$ ના બીજ એકબીજાના વ્યસ્ત હોય,તો $m = $ ...........

જો દ્વિઘાત સમીકરણ $6x^{2}-x-k=0$ ના વિવેચકનું મૂલ્ય $25$ હોય,તો $k = \ldots$

ચકાસો કે $x$ ની આપેલી કિંમત એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ છે કે નહીં: $6x^{2} - x - 2 = 0; x = \frac{2}{3}$

$16x^2 + 40x + k$ એ પૂર્ણવર્ગ બહુપદી હોય,તો $k = \ldots$

$16$ ને બે ભાગમાં એવી રીતે વિભાજિત કરો કે જેથી મોટા ભાગના વર્ગના બમણા,નાના ભાગના વર્ગ કરતાં $164$ જેટલા વધારે હોય.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo